પ્રેમીપંખીડા - ભાગ 10

(13)
  • 3.6k
  • 1
  • 1.5k

પ્રકરણ 9 માં આપણે જોયું કે માનવી મન અને રિયાની મિત્રતા ને લઈને મનથી ગુસ્સે થઈ જાય છે અને તે નક્કી કરે છે કે હવે તે મન સાથે વાત નહીં કરે હવે આગળ........._______________________________________બીજા દિવસે મન કોલેજમાં દરરોજની જેમ વહેલો આવી જાય છે અને તે માનવીના આવવાની રાહ જુએ છે એટલામાં જ રિયા પણ કોલેજમાં આવે છે અને તે મન સાથે વાતો કરવા લાગે છે. ત્યાં માનવી પણ ક્લાસરૂમની અંદર પ્રવેશ કરે છે તે મન અને રિયા ને એક સાથે વાતો કરતાં જુએ છે. માનવી પહેલેથી જ ગુસ્સે હોય છે અને મન અને રિયા ને સાથે જોઈને વધારે ગુસ્સે થઈ જાય