રુદ્ર નંદિની - 19

(31)
  • 4.9k
  • 1.5k

પ્રકરણ 19 " રુદ્ર અને આદિ એ કહ્યું ફ્રેન્ડ્સ શું કરવું છે ? આપણે પણ જવું છેે કે તેમની અહીંયા જ રાહ જોવી છે...?" અભિષેક બોલ્યો ...." બધી ગર્લ્સ જો એમને જોઈ ને આનંદ લેેવા જતી હોય..... તો આપણે પણ એમની એ પળોના સાક્ષી બનવા માટે જવું જોઈએ...." " અભિષેક સીધી રીતે કહી દે ને..… કે આપણને પણ જોવા જવાની તીવ્ર ઈચ્છા છે .....!!" અવિનાશ હસતાં હસતાં બોલ્યો.... અને ગર્લ્સ ની પાછળ પાછળ બધા boys પણ ચાલવા લાગ્યા. વિરેન અને ઈશિતા રિહર્સલ રૂમનું લોક ખોલી ને અંદર ગયા ,અને