સંઘર્ષ..ભાગ 3

(14)
  • 3.2k
  • 2
  • 1.1k

મિત્રો આપણે પ્રકરણ બે મા જોયું કે સંઘર્ષ જો સાચી રીતે કરવામાં આવે તો તે આપણા માટે ફળદાયી જ બને છે. હવે પ્રકરણ 3 માં આપણે જોશું કે જીવનમાં જે સંઘર્ષ કરે છે તે તો અવશ્ય સફળતા સુધી પહોચે છે. હા પણ જ્યારે પણ આપણે આપણા લક્ષ સુધી પહોંચીયે તે પહેલા કેટલીય મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે અને સંઘર્ષ કરવા પડે છે.જે પણ આ સંઘર્ષ હાર ન માની હસતા હસતા સામનો કરે છે.તે જ સાચો સંઘર્ષનો હીરો ગણાય છે. તે માટે હું તમને એક પ્રસંગ કહું છું.