જાણે-અજાણે (76)

(42)
  • 4.2k
  • 1.4k

છેલ્લાં ભાગમાં હતું... કૌશલ અને નિયતિ તોફાની વાતાવરણને કારણે રાતના સમયે નિયતિના કૅફેમાં ફસાય જાય છે. શેરસિંહજીનાં કહેવાં પર તેઓ રાત ત્યાં જ રોકાવાની વાતને માની ગયાં. પણ જ્યારે એકાંત સમય નિયતિ અને કૌશલને મળ્યો તો તેમનાં મનની વાતો, ફરિયાદો અને ઘણો બધો ગુસ્સો નિકળવા લાગ્યો. આ ગુસ્સામાં ક્યારે તે એકબીજાને દુઃખી કરવાં લાગ્યાં તે તેમને ભાન નહતું પણ જ્યારે એકબીજાને દુઃખમાં તડપતા, રડતાં જોયાં તો પોતાનો બધો ગુસ્સો છોડી તેમને સાચવવામા લાગી ગયાં . ........હવે... કૌશલની નારાજગી અને ગુસ્સો નિયતિનાં પાસે આવવાં પર પીગળવા લાગ્યો અને તેનાં હાથ