કંઈક તો છે! ભાગ ૯

(19)
  • 4.3k
  • 4
  • 1.5k

ધીરે ધીરે ક્લાસમાં બધાં આવવાં લાગે છે એટલે સુહાની અને રાજન ચૂપ થઈ ગયા. સુહાની મનોમન કહે છે ''તારી સાથે તો આમ જ વાત કરતો આવ્યો છું. મતલબ શું છે આ વાક્યનો?"બપોરે ફરી રોનક સુહાની અને મયુરીને ચા નાસ્તો કરવા લઈ ગયો. રાજન મયુરીની પાસે બેઠાં બેઠાં વાતો કરતો હતો. મયુરીને કોઈક વાર રાજન કાનમાં કંઈક કહેતો. સુહાનીને રોનક સાથે વધારે ફાવવા લાગ્યું હતું. રાજન:- "આજે તો તું આ ડ્રેસમાં વધારે જ સુંદર દેખાય છે."મયુરી:- "સાચ્ચે જ."રાજન:- "હાસ્તો વળી."રાજન અને મયુરીની વાતો સુહાનીને થોડી થોડી સંભળાય છે. સુહાની સાંજે ઘરે પહોંચે છે. બાળકોને ભણાવી સુહાની રસોઈ બનાવવામાં મદદ કરે છે. સાંજે