સંબંધ (Part -6)

(21)
  • 2.7k
  • 5
  • 1.5k

કવિતાએ પાછળ વળીને જોયું તો વનિતા વાત કરી રહી હતી. વનિતા સાથે એનો હસબન્ડ અને બીજું એક ફ્રેન્ડ કપલ હતું. વનિતા વર્ષા વિશે વાત કરી રહી હતી. "હમણાં હમણાં જ સામે રહેતી વર્ષા સાથે સંબંધ વધ્યો છે. કંઈપણ સારું ખાવાનું બનાવે એટલે મારાં ઘરે ઢાંકી જાય. અમારાં ઘરમાં તો કોઈ ખાય નહિ, કોઈને ભાવે નહિ, બધું જ ફેંકવામાં જાય. મોઢાં પર તો ના કહેવાય નહિ. પાછી વાતો પણ એવી મોટી મોટી કરશે ને."આ સાંભળી એની સાથે જે હતી એ બોલી, "અમુક લોકો હોય છે જ એવાં આવડત ઓછી ને હોશિયારી ઘણી બતાવે." આ સાંભળી કવિતા ને જરા ખરાબ લાગી આવ્યું. વર્ષા માટે મનમાં