સંબંધ (Part -5)

(25)
  • 2.6k
  • 3
  • 1.5k

આકાશ હવે વૉકર છોડીને ઉભા રહેવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. પછી ડૉકાટરે આપેલી સૂચના પ્રમાણે એક દિવસે એક ડગલું, બીજાં દિવસે બીજું, ત્રીજા દિવસે ત્રીજું એમ કરી ધીરે-ધીરે ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. લગભગ દસ મહિના પછી આકાશ બરાબર રીતે ચાલી શક્યો હતો. ઝડપભેર રીકવરી દેખાઈ રહી હતી. ઓફિસ જવાની શરૂઆત કરવાં માંડી હતી. એકાદ વર્ષ પછી માનસિક અને શારિરિક રીતે સ્વસ્થ થઈ ગયો હતો.એક વર્ષમાં કવિતાનું પાર્લરનું કામ ખૂબ જ જામી ગયું હતું. ધમધોકાર ચાલી રહેલાં પોતાનાં વ્યવસાયને હવે એ બંધ કરવાં માંગતી નહોતી. આકાશ પણ ઓફિસ જવા લાગ્યો હોવાથી કામ ધીમે-ધીમે પાટા પર ચડી રહ્યું હતું.ખરાબ સમયનું વાદળું