સ઼બંધ (Part-3)

(29)
  • 3.3k
  • 2
  • 1.6k

ડૉક્ટરનાં ગયાં પછી વૉર્ડ બૉય આવ્યો. આકાશ અને કવિતાને ચા - નાશ્તો આપી જતો રહ્યો.""કવિતા સાંજે ટીફિન નહીં લઈ આવતી. હું અહીં જ ખાઈ લઈશ. અનંત આવે પછી તું જતી રહેજે. પછી કાલે સવારે સીધી ટિફીન લઈને આવજે." આકાશે કવિતાને કીધું."હા.""ચા-નાશ્તો કરી, આકાશે મેડિસિન લીધી. કવિતા જોડે વાત કરતો હતો ને અનંત આવી ગયો.અનંતનાં આવ્યાં પછી કવિતા ત્યાંથી ઘરે આવવા માટે નીકળી ગઈ.વિઝિટીંગ આર્સમાં આકાશ અને કવિતાનાં ફ્રેન્ડ્સ, રીલેટીવ્સ ખબર પૂછવા માટે આવતાં રહેતાં હતાં. વર્ષા પણ એનાં હસબન્ડ હિતેશ સાથે મળવાં માટે આવી .આવીને હિતેશનાં ખબર અંતર પૂછ્યાં. પછી ધીરે રહીને બોલી, "કવિતા નથી.""એ તમારાં આવવાંનાં પાંચ મિનિટ પહેલાં