" સૌંદર્યા - એક રહસ્ય "( ભાગ-૨૧)સૌંદર્યા- એક રહસ્ય ભાગ-૨૦ માં જોયું કે સૌંદર્યા એક પુત્ર સંતાનને જન્મ આપે છે. એક વર્ષ સુધી પોતાના સંતાન સાથે રહે છે.. પછી એનો શ્રાપ નો સમય પુરો થતા માં ચંદ્ર કલા માં એને તપોભૂમિ લઈ જાય છે. ત્યાં એક વાઘ મલે છે.જે" મા " ની આજુબાજુ ફરે છે. 'માં' વાઘ પર હાથ ફેરવે છે.હવે આગળ.માં બોલે છે.:-" રાધા, તું આ તપોભૂમિની બહાર બેસ. હું સૌંદર્યાને લઈ ને તપોભૂમિમાં જાવ છું.."આટલું કહેતા જ એ વાઘ તપોભૂમિની ઝુંપડીમાં દાખલ થાય છે.. પાછળ પાછળ ' માં ચંદ્ર કલા માં' અને સૌંદર્યા પણ તપોભૂમિની ગુફામાં પ્રવેશ કરે છે.સૌંદર્યા