DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 55

(11)
  • 3.5k
  • 1k

રોમના ત્રણ વર્ષના મારેલા શિકારોના બચેલા અવશેષો પણ અહીં નિર્જન જંગલમાં ઠેર ઠેર જોવા મળી રહયા છે. કોઈ પશું નું માથુ કપાયેલી હાલતમાં છે તો કોઈકના હાથ પગ તો વળી કોઈકના આતરડાઓ અહીં નિર્જન વનમાં આમતેમ પડ્યા છે. કારણ કે રોમન તેમનો શિકાર કરીને માત્ર માસ જ ખાતો હતો બાકી બધું ફેકી દેતો હતો. કેટલાક મૃત પશુઓના દેહો સુકાઈ ગયા છે અને રીતસર તેમની ખોપડી ઓ અને હાડપિંજરો પણ દેખાવા લાગ્યા છે.આ મૃતદેહોને કોઈ ખાઈ શકે તેમ પણ નથી કારણ કે આટલા નિર્જન વિસ્તારમાં અન્ય કોઈના માટે નો એન્ટ્રી જ છે. ઠેરઠેર રક્ત ના ભરેલા પાત્રો છે. ઠેરઠેર માસ અને