શ્રદ્ધાનો નાદ

  • 4.9k
  • 1.2k

પ્રિય .. • ... ભગવાન.. ! ..પ્રેમ ... ! .................તને પત્ર લખવાની ગુસ્તાખી કરવા બદલ ક્ષમા માંગું છું ! પૃથ્વી પર મારા અવતરણ પછી તને પહેલીવાર પત્ર લખી રહ્યો છું ... અને , કદાચ છેલ્લી વાર ... ! હે ભગવાન્ ! રખે માનતો કે મને તારામાં શ્રદ્ધાનો ઓચિંતો ઉભરો આવ્યો છે ... અને તને પત્ર લખવા બેઠો છું ... ! એવું યે નથી કે તારો કોઈ જાતનો આભાર માનવા તને પત્ર લખી રહ્યો છું ... ! .. ના રે ના ... ! મને તારામાં બિલકુલ શ્રદ્ધા નથી ... !! લેશમાત્ર શ્રદ્ધા નથી ... !! ...........યાદ છે ? તે દિવસે કેટલી મહેનતથી ચકલીઓએ મારા