સમર્પણ - 9

(15)
  • 3.5k
  • 1
  • 1.9k

" સમર્પણ " પ્રકરણ-9 આપણે પ્રકરણ-8 માં જોયું કે અનિષના કાકાનો દિકરો સંજય અવાર-નવાર અનિષના ઘરે આવતો અને નમ્રતા તેમજ સંજય સારા એવા મિત્ર પણ હતા એટલે નમ્રતા અનિષની ગેરહાજરીમાં સંજય સાથે હસી-મજાક પણ કરી લેતી જે તેની જેઠાણી નીમાને બિલકુલ ખમાતુ નહિ એટલે તેણે બંનેની ખોટી વાત પણ ઉડાડી હતી પણ અનિષ પોતાની નમ્રતાને સારી રીતે ઓળખતો હતો તેથી તેણે નીમાની વાતને જડમૂળથી વખોડી કાઢી અને ફરીથી કોઈપણ દિવસ પોતાની પત્ની ઉપર કોઈએ આવો આરોપ લગાવવો નહિ કે આવી કોઈ વાત પણ ઉડાડવી નહિ તેમ પણ કહી દીધું. હવે આગળ.... અનિષ પોતાના ધંધામાં ખૂબજ આગળ વધી રહ્યો હતો અને