DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 54

  • 3.4k
  • 1.2k

અભ્યાસ ના પ્રારંભિક કાળમાં રોમન ને તેના માનસિક પ્રશ્નો ફીમેલનો બ્રેકિંગ નૉઈઝ તથા તેને મળતી પ્રેરણાઓ આ બધું જ એકલા ને યાદ રાખવુ મુશ્કેલ પડે છે પરંતુ માત્ર છ જ મહિના ના સતત અને નિરંતર વાળા અભ્યાસ પછી રોમન ને આ કામમાં મહારથ હાસીલ થવા લાગે છે અને તે તેની નોટના પાના ઓ ભરવા લાગે છે.જંગલના ટારઝન અને રાક્ષસ જાતિના સરદાર કરતાં પણ ભયંકર અને વિકૃત દેખાતો રોમન કેટલી મોટી વિદ્વતા ને પ્રાપ્ત કરી ચૂક્યો છે તે પોતે પણ નથી જાણતો અનેે સાચું પૂછો તો રોમન ને આવો પ્રશ્ન કરવા માટેેે તેની પાસે સમય જ નથી.એ બસ માનસિક પ્રશ્નો કરયે