“બાની”- એક શૂટર - 42

(37)
  • 3.8k
  • 4
  • 1.6k

બાની- એક શૂટર ભાગ : ૪૨જાસ્મિનનાં ખૂનના રહસ્યની ગાંઠ એક પછી એક ખૂલતી જતી હોય તેમ બાની મહેસૂસ કરવા લાગી. એ સ્વગત જ મનમાં કહેવા લાગી, " બાની તું સહી જગહ પર આયી હૈ. આ મીની નામની ઓરત જ બધુ રહસ્ય છતું કરશે.""જ્યૂસ લો મિસ પાહી." વિચારમગ્ન મિસ પાહીનું ધ્યાન ભગ્ન કરતાં અમને કહ્યું."સ્યોર...!!" મિસ પાહીએ શંકાથી કાચના ગ્લાસ પર ફક્ત હોઠ અડાળતા કહ્યું. પરંતુ મીની નામની ઓરત હજુ ત્યાંથી ગઈ ન હતી. એ એકધારે ત્યાં જ ઉભી ટગરટગર મિસ પાહીને નિહાળતી રહી હતી."અમન....!! આપણે નીચે કેમ બેસ્યા છે? મળવા જઈએ મોમ ડેડને?" ફિક્કું હસતાં જ જ્યુસનો ગ્લાસ અડકીને ટેબલ પર રાખતા