કંઈક તો છે! ભાગ ૮

(25)
  • 3.7k
  • 2
  • 1.5k

ધીરે ધીરે યુવક યુવતીઓ કૉલેજમાં આવવાં લાગ્યાં. સુહાની પોતાના ક્લાસમાં જઈને બેસી જાય છે. સુહાની વિચારે છે કે "સારું થયું મેં દેવિકાને પીળી સાડી પહેરેલી સ્ત્રી અને કોટવાળી વ્યક્તિ વિશે કહ્યું. પણ બીજી ઘટના મારી સાથે બની એના વિશે દેવિકાને કહેવા જેવું નથી. કે પછી કહી દઉં? આ તો એકદમ નજીવી ઘટના છે. કહું કે ન કહું એનાથી કંઈ ફરક પડવાનો નથી. દેવિકાએ કહ્યું હતું કે શૈતાન કોઈપણ રૂપમાં આવી શકે. પણ મને કેવી રીતના ખબર પડશે. અને દેવિકાએ તે દિવસે શૈતાન વિશે બધી વાતો કહી હતી. શું સાચ્ચે જ શૈતાન અમર છે. શું શૈતાન કોઈ દિવસ નહીં