વેમ્પાયર

(14)
  • 4.9k
  • 1
  • 1.3k

"આજ તો હદ થઈ ગઈ બોલો શું વાત કરૂં તમને ?""શું થયું મારી બ્લડ બ્યુટી !" "લે ,જાવ તમે એકવાર માણસોની વસ્તીમાં તો ખબર પડે.." આવી વાતો જૂની આંબલીની ટોચે બેઠા બેઠા પિશાચ દંપતી કરી રહ્યા હતા. એમાંથી પિશાચીણી હતી એ દેખાવે થોડી ડરામણી હતી. એને આખા શરીરે ક્યાંય ચામડીનું આવરણ નહોતું. નર્યા લોહી અને ચિકણા પદાર્થની લાળ એના શરીરમાંથી ટપકતી હતી. પિશાચ તો થોડો દૂર જ બેસતો એનાથી. એ પણ મોઢે જ કહેતો કે 'ન્હાવાના દિવસ હતા ત્યારે 'લક્સ'ની ગોટી તો સંતાડી દેતી. હવે નહાવાની જરૂર છે તો શરીર ક્યાં.? આવી નાની-મોટી ખટપટ તો બેયમાં ચાલતી. પિશાચ થોડો