અધૂરી ઈચ્છા

  • 4.2k
  • 1.2k

હાય એશ(આશા), તૈયાર ગરબા રમવા માટે ? પ્રીતે ઓરડામાં આવી આશા ને પૂછ્યું ? એશે ડોકું હલાવી હા પાડી. આશા ને અમેરિકામાં એશ કહે છે. પ્રીતના ફોઈ ફુઆ ની દિકરી એટલે આશા. સોળ વરસમાં પહેલી વખત ભારત આવી છે એ પણ નવરાત્રિમાં.એશ ખૂબ જ રોમાંચિત છે ગરબા રમવા માટે. આમ તો કોઈ દિવસ આટલા વરસમાં એ ગરબા રમી નથી કે જોયું નથી પણ એ ખૂબ ખુશ છે. તૈયાર થઈને એ ઓરડાની બહાર આવી અને એના મમ્મી ડેડીને પૂછયું હું કેવી લાગું છું ? અનિલભાઈ અને કાવ્યાબેન (એશના મમ્મી ડેડી) એને જોતાં જ રહી ગયા. એશના નાના નાની, મામા મામી બધા