નસીબ નો વળાંક - 8

(64)
  • 3.8k
  • 1.7k

"કસોટી" પ્રેમા ના પ્રેમસંબંધ ની વાત સાંભળી એના માતા પિતા છોકરા નાં બાપ કે જે એના ગામનો મુખી હતો એની પાસે બન્ને જણ નાં લગ્ન નો પ્રસ્તાવ મૂકવા ગયાં. ત્યાં એણે અચાનક છોકરાં નાં સ્વભાવ માં બદલાવ જોયો અને છોકરા નાં મોઢે સાંભળ્યું કે એ એની દીકરી પ્રેમા ને સાચો પ્રેમ નથી કરતો અને પ્રેમા એ જ એને લગ્ન કરવા દબાવ કરેલો!!! છોકરાના મોઢે આવું સાંભળી અમે બન્ને નાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી... અમારા મન માં સવાલો થવા લાગ્યા... કે એવું તો શું કીધું ઘરમાં એના પિતાએ કે આમ અચાનક છોકરાં નાં