આપરાધી કોણ ?? 10 (અંત)

(28)
  • 3.6k
  • 1.3k

આગળ ના ભાગ માં આપડે જોયું કે રિયા પોતાના મત મુજબ પોતાના અગ્રવાલ વીલા ના કોઈ વ્યક્તિ ના ખૂની હોવાનું કહે છે હવે આગળ..... ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ સ્થળ : "BLUE BIRD" HOTEL ROOM NO :1416 મી શેખ પોતે ચિંતિત થઈ ને બેસેલ હતા ત્યારે તેમના ફોન માં એક કોલ આવે છે અને તે તેની સાથે વાત કરે છે મી શેખ : જી બોસ. સામે છેડે વાત કરતી વ્યક્તિ : મી શેખ હાલ તમે જ્યાં છો ત્યાંથી તુરંત મુંબઇ આવવા રવાના થઈ જાઓ અને