DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 53

  • 3.9k
  • 870

રોમન ની સત્ય પ્રકૃતિ તેને ઉત્તર આપે છે ના.રોમને ફરીથી મેન્ટલક્વેશ્ચનીગ કર્યું કે તો પછી આટલું બધું જ્ઞાન મારી પાસે બેઠા બેઠા ક્યાંથી આવ્યુ?અને બીજી જ સેકન્ડે એક બ્રેકિંગ નૉઇસ સંભળાય છે. જેનેેેે રોમન ની પ્રકૃતિ એ ટ્રાન્સલેટ કરીી નાખ્યુંઅને ઇન્સ્પિરેશન કાઇડ માં કન્વર્ટ કર્યું. રોમન ને હલકો ઈશારો મળે છે અને તે સ્વીકારે છે કેેે કદાચ હું પ્રેરિત થયો હતો.રોમનનાા મસ્તિષ્કમાં ફરીથી ક્વેશ્ચનમાર્ક એમ્બોસ થાય છે. કે કોના દ્વારા?જેની બીજી સેકન્ડે તેનેે ફરીથી એક તૃટક અવાજ સંભળાય છે.અને ગણતરીીની સેકન્ડમાં જ રોમન ઊભો થઈ જાાય છે અને ધીમા સ્વરેે પૂછે છે , ફીમેલ?અને તરત જ બ્રેકિંગ નૉઈઝ થાય છે.રોમન