Characterless ગતાંકથી ચાલુ...... સત્તરમા ભાગમાં તમે જોયું કે કોલેજની ઘટના બાદ હું ઘરે જવાને બદલે એક ટેકરી પર ગયો અને ત્યાં જ મોડા સુધી વિચારોના વમળમાં ફરી રહ્યો હતો. ત્યારબાદ હું ઘરે ગયો અને સાથે હોટલમાંથી જમવાનું પણ લઈ લીધું, થોડીવાર પછી મારા મિત્રો મને સાંત્વના આપવા આવ્યા હતા પરંતુ સરલનો એક ફોન પણ નહોતો આવ્યો. પછી પપ્પા મારી પાસે આવે છે અને એમના જોડે કોલેજમાં જે ઘટના બની હતી એના વિશેની ચર્ચા થાય છે જેમાં પપ્પા મને જીવનમાં ઉપયોગી એવી બહુ જ સરસ વાત શીખવાડે છે. અને અંતે