( આગળના ભાગમાં જોયું કે પદમા અને મહેશ ભાગીને લગ્ન કરી સુરત આવી જાય છે અને પદમા ઉદાસ રહે છે અચાનક ફોન આવતા પદમાં ખુશ દેખાય છે,) તેને ફોન પર વાત કરતી જોઈ તે ખુશ હતી, હું પણ ખુશ થયો, કોનો ફોન હશે ? આ નંબર તો સુકેતુ ભાઈ સિવાય કોઈની પાસે નથી અહીંયા તો ખાસ કોઈ જાણતું નથી, હવે પદમા વાત કરીને ફોન મૂકે તો જ ખબર પડે પદમા એ ફોન પર વાત કરી અને ફોન મૂકી દીધો,કોનો ફોન હતો?તે ખુશ હતી બોલી કે આઈ નો તેની આયાને આઈ કહેતી,તેમને નંબર કોણે આપ્યો!મુંબઈમાં મારી શોધખોળ