બુકમાં રહેલ પીશાશ - ભાગ 2

(26)
  • 3.6k
  • 980

રાત્રે ત્રણેય ઘરે આવે છે.અને બધાજ જમીને સુઈ જાય છે .તો બીજી બાજુ પેલી બુક શોહિત ને ઘરમાંથીજ મળે છે.આ બુક શોહિત હાથમાં લઇને વાંચવા લાગે છે. આજે પણ આ બૂક્ને શોહિત ત્રણ વાગ્યા સુધી વાંચી રહ્યો હોઇ છે. આવામાં તેની મા જાગીને બહાર જોવે છે તો તે શોહિત પર ખૂબ ક્રોધે ભરાય છે . અને શોહીતને તે ખીજાય છે તો શોહિત તેની સામે આંખો રાખીને જોવે છે , તેથી મીના એની આંખોમાં આંખ નાખીને જોવે છે તો મીના ખૂબ જ ડરી જાય છે કેમકે મીના ને શોહિતની આંખો ખૂબ જ ભયાનક લાગે છે. તે શોહિતને ફરી વાર