જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-22

  • 3.9k
  • 1.3k

( આગળના ભાગમાં જોયું કે મહેશ ના જીવન વિશે પદમા ને ખબર પડે છે અને તેની સાથે સગાઇ કરવા તેના પિતાને મનાવે છે તેના પિતા જો તે ઘર જમાઈ બને તો જ તૈયાર થાય છે, હવે આગળ)પદમા નો સંદેશો આવ્યો તે વાંચ્યું વાંચી ને ઘણુદુઃખ થયુ,મારે ઘર જમાઈ તો નહોતું બનવું, મોટા લોકો નાના માણસોને શું સમજતા હશે,નાના માણસો નું સ્વમાન નહિ હોય.મેં વળતો સંદેશો મોકલ્યો કે મને માફ કરજે પદમા હું ઘર જમાઈ બનવા તૈયાર નથી,મારું મન વિચારે ચડી ગયું 'પૈસાની આટલી બધી કિંમત પૈસા એ તો મારો પ્રેમ છીનવી લીધો'હું એ પૈસા કમાઈને જ રહીશ અત્યાર સુધી ભણવાનું