નસીબ નો વળાંક - 6

(73)
  • 5.1k
  • 2.3k

રાતે જ્યારે બન્ને બહેનો અને માલધારી દંપતી નેહડા ની બહાર ખાટલા નાખીને રાત્રી ના ઠંડા પવન ની લહેરો ને માણતા બેઠાં હોય છે ત્યારે રાજલ થી અનુરાધા ને આકાશમાં તારલાઓ ગણતી જોઈ અચાનક કંઇક એવી વાત બોલાય જાય છે કે જે એ બન્ને બહેનો થી છુપાવી રહ્યાં હતાં. પણ, હવે તો બન્ને બહેનો આ વાત સાંભળી ને જ ઝંપે એવું લાગતું હતું. આથી બન્ને બહેનો ની ખુલાસા ની વાત જાણવા માટે ની આવી આતુરતા જોઈ રાજલ કહેવા લાગી,' બેટા, આ વાત અમે બન્ને જણ છુપાવી ને રાખવા નાં હતા. પણ મારાથી જ નાં રહેવાયું અને બધું સામે