જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-21

  • 3.1k
  • 1
  • 1.2k

(આગળના ભાગમાં જોયું કે મહેશ રઘુ ને શોધવા નીકળી પડે છે, અને તેના ઘેર જઈને જુએ છે ) અહીંયા તો ઝૂંપડું હતું અને આ શું? બંગલો અને આટલો ભવ્ય! બહાર રઘુના નામનું પાટિયું ઝૂલતુ હતુ , હું ઉભો રહ્યો અને સિક્યુરિટી મારું નામ કહ્યું મારું નામ સાંભળતા જ ઝડપથી ઊઠીને બહાર આવ્યો, બે વર્ષ માં કોઈ આટલું કમાઈ શકે ! રઘુ મને ઘરમાં લઈ ગયો, તેના લગ્ન પણ થઇ ગયા હતા. થોડી ઔપચારિક વાતચીત પછી મેં તેને પૂછ્યું આ કઈ રીતે! આ બધું સખારામ કાકા નો પ્રતાપ છે, તેમને