જોકર

  • 13.3k
  • 3
  • 3.9k

સવાર સવારમાં કેવા કેવા પેશન્ટ આવે છે. આખો દિવસ ખરાબ જાય છે. હજી તો જસ્ટ આવીને બેઠો જ છું ને પહેલો જ દરદી આવો ગાંડો.માણસ માં બણ બણતા એને ઘંટડી વગાડી...ટ્રીંન... ટ્રીંન...નેક્સ્ટ.નેક્સ્ટ કહેતની સાથે એક પાચીસેક વરસનો દરદી ડોક્ટરની કૅબિનમાં દાખલ થયો. ડૉક્ટરે એને બેસવાનુ કહ્યું...એ બેઠો, અને ડૉક્ટરે એને પુછ્યું,બતાવો શું થયું છે??દરદી થોડો ગભરાયેલો હતો, અને કઈ ના બોલી શક્યો...ફરીથી પુછ્યુ, શું થયું છે ભાઈ તને??થોડા ડરેલા સ્વરમાં દરદી બોલ્યો...ડોક્ટર, મને ડિપ્રેશન છે... અને ચૂપ થઈ ગયો.ડૉક્ટરે પુછ્યું, શેનું ડિપ્રેશન?દરદી કશું જ નાં બોલી શક્યો...ફરીથી થોડા પ્રેમથી ડૉક્ટરે પુછ્યું, શેનું ડિપ્રેશન છે ભાઈ??થોડા ડરેલા સ્વરે બોલ્યો, જીવનમાં કોઈ ખુશી