ગમાર - ભાગ ૩

(24)
  • 3.2k
  • 2
  • 1.4k

ઘરે પહોંચી ને પણ તે થોડી વ્યગ્ર હતી. તન્વી એ દરવાજો ખોલ્યો નૈના હાંફળી ફાંફળી અંદર આવી ગઇ . તે હજી પણ ધ્રુજતી હતી. તેની આ દશા જોઇ ને તન્વી પણ ગભરાઈ ગઇ. તેના માટે ફટાફટ પાણી લાવી તેને બેસવા કહ્યું, પણ તે બેસવા ને સ્થાને પોતાની સાડી ફંગોળી બાથરૂમ માં જતી રહી. ક્યાંય સુધી શાવર નીચે ન્હાતી રહી જાણે પોતાની જાતને શાવર થી શાંત કરતી હોય,શાવર ના પાણી ની એક એક બૂંદ વાટે તેના દુઃખ ને તેના