ગમાર - ભાગ ૨

(23)
  • 3k
  • 1
  • 1.4k

આપણે જોયું કે ઓફિસ માટે તૈયાર થયેલી નૈના અને તેની રૂમ મેટ કમ ફ્રેન્ડ તન્વી બંને મીઠી મજાક કરતાં હોય છે . ત્યારબાદ નૈના ઓફિસે જવા નીકળે છે હવે આગળ…. એસ.જી.હાઇવે પર આવેલી શાહ એન્ડ સન્સ માં મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ માં નૈના જોબ કરતી હતી.મોટાભાગે તે પોતાના વ્હીકલ પર જ ઓફિસે જતી પણ આજ તેને કેબ લીધી. તેના ઘર થી લગભગ ૨૦-૨૫ મિનિટ નો જ રસ્તો હતો.તે કણૉવતી કલબ રોડ પર આવેલા