કિસ્મત કનેક્શન - પ્રકરણ 4

(13)
  • 2.9k
  • 1
  • 1.2k

(આગળના ત્રણ ભાગમાં આપણે જોયું કે એક મધ્યમ વર્ગીય પરિવારમાં છોકરીના લગ્ન માટે છોકરો જોવાની પ્રથાને કેટલું મહત્વ આપવામાં આવે છે. રાઘવ અને સિયા એકબીજાને પહેલી વાર જ મળે છે અને કેટલીક બાબતોને લીધે એમની વચ્ચે અમુક સમસ્યાઓ સર્જાય છે. હવે મહિના પછી રાઘવની લગ્ન માટે હા આવ્યા બાદ સિયાનો જવાબ ન મળતા એ સિયાને મળવા એના કોચિંગ કલાસ પર જાય છે. પણ ત્યાં એક મોટી તકરાર થાય છે આગળ શું થશે એ હવે આપણે જોઈશું.) સિયાની દ્રષ્ટિએ- હું સખત ગુસ્સામાં હતી. મિ. રાઘવ, મને મળવા આવ્યા છો કે મારું અપમાન કરવા. અને એવું તો કયું વર્તન મે કરી દીધું