CHARACTERLESS - 16

(34)
  • 4.2k
  • 1.6k

Characterless ગતાંકથી ચાલુ...... પંદરમાં ભાગમાં તમે જોયું કે અમારી કોલેજમાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. અને વાતવાતમાં નિખિલ અને રાહુલે સાગર-સરલને જણાવી દીધું કે એમને બધી ખબર જ છે કે એ બંને વચ્ચે શું છે અને આ બાબતથી સાગર-સરલને એમ લાગે છે કે મેં આ વાત બધાને જણાવી. પછી હું ઘરે જાઉં છું અને ત્યાં મને ખબર પડે છે કે મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ છે,પછી સરલ જોડે મારી વાત થાય છે અને અંતે નિખિલ મને દોસ્ત ગાર્ડનમાં બોલાવે છે ત્યારબાદ મને એક વાત જણાવે છે.... હવે જોઈએ આગળ શું થશે