વિધાર્થીની વાચા

(11)
  • 4.1k
  • 1
  • 952

સંસ્કાર સભર શાળા... નમસ્કાર, મારા માટે બીજું ઘર એ તું જ છે ને તું શાળા.આપણે છેલ્લે ક્યારે મળ્યા હતા? તને તો મારો ચહેરો યાદ હોય કે ન હોય મને તો તારા પ્રાંગણથી માંડીને અગાશીના છેલ્લા પગથિયા સુધીના તારા ધબકારા યાદ છે. બધાને એમ જ હોય કે બાળકોને શાળાથી ભાગવું હોય ને સો ગાઉનું છેટું હોય. ના, ના એવું નથી કંઈ પરંતુ અમને કયારેક જ કંટાળો આવે. શાળાના ક્લાસરૂમ , વોટરરૂમ, ઓફિસરૂમ, કોમ્પ્યુટર રૂમ, લાઈબ્રેરી, રમતગમત નું મેદાન, સ્ટાફરૂમ અને એ ખાસ વાતો કરવા ભેગા થાય એ વોશરૂમ બધું યાદ આવે જ. અમારાથી જ આ શાળા ધમધમાટ કરે છે એવું