મન માં એક વિચાર આવ્યો તો વિચાર્યું કે આપ લોકો સમક્ષ તે વિચાર ને રજૂ કરું, આશા રાખું છું આપ લોકો આપનો કિંમતી સમય કાઢીને આ વિચાર પર જરૂર વિચાર કરશો, જે દિવસ થી કોરોના સંક્રમણ વિશે લોકો ને જાણ થઈ છે, તે દિવસ થી જ સોશિયલ મીડિયા માં અફવાઓ નું બજાર હંમેશા ધમધમતું રહે છે. એમાં કંઈ નવાઈ નથી આ પહેલા ભી આવું થતું હતું અને થતું રહેશે, પણ અહીં આપણે અફવા ફેલાવતા તત્ત્વો વિશે વાત નથી કરવી પણ વાત કરવી છે એ લોકો વિશે જે લોકો તે અફવા ના