(આગળના ભાગમાં જોયું કે મહેશભાઈ પદમા ને પ્રપોઝ કરવાનો વિચાર છે, તે પ્રપોઝ કરી શકશે, હવે આગળ ) અમે બધા મજાક મસ્તી કરતા કરતા પાણીપુરીની લારી એ પહોંચ્યા, એકાદ વાર પાણીપુરી ખાધેલી ત્યાં, ત્યાં તો ગોલગપ્પા કહે.અમે ચારેય જણા ત્યાં પહોંચ્યા ,બીજી બધી વાતો થતી રહી, ગોલગપ્પા ખવાતા રહ્યા, પણ હું જે પદમા ને કહેવા નો હતો તે કહી ન શક્યો,ફક્ત એટલું બોલ્યો...પદમા આ વેકેશનમાં અમારા વિના ગમશે!તે બોલી ના યાર મિત્ર મંડળ તો યાદ આવશે,પણ વેકેશન પછી ફરીથી મળીશું, મેં વાત કરવાનું ટાળી દીધું . અને અમે બધા છુટા