ઉપરકોટનો કિલ્લો

(18)
  • 8.3k
  • 1
  • 2.8k

*શીર્ષક* = *ઉપરકોટનો કિલ્લો* શિયાળાની ઋતુ ચાલુ હતી અને શનિ-રવિની રજા આવતી હતી, એટલે ઘરેથી નક્કી થયું કે ચાલો ક્યાંક આજુબાજુમાં ફરવા જઇએ. નક્કી કરતા કરતા ઉપરકોટ નો કિલ્લો જોવા જવાનું અને આજુબાજુના સ્થળોએ ફરવા જવાનું નક્કી થયું. મારી આદત મુજબ જે કોઈ સ્થળે ફરવા જવાનું હોય તે સ્થળ અને આજુબાજુ સ્થળ વિશે થોડાઘણી માહિતી અગાઉથી જ એકઠી કરી લવ જેથી ફરવામાં અને તેના વિશે જાણવામાં મજા આવે અને સરળતા પણ રહે. આથી નક્કી થતાં જ હું તો લાગી પડ્યો ઇન્ટરનેટ પર ઉપરકોટ અને આજુબાજુના સ્થળોને ફંફોરવા લાગ્યો. બીજા દિવસે સવારે બધા સાથે