પૃથ્વીનો વિનાશ, નવા વિશ્વની આશ - 3 - છેલ્લો ભાગ

  • 3.3k
  • 3
  • 1.4k

પૃથ્વીનો વિનાશ, નવા વિશ્વની આશ - 3 (કલાઈમેકસ) કહાની અબ તક: પૃથ્વી પરથી માનવ સ્પેસ શિપનો એક મોટો કાફલો અન્ય ગ્રહ ની શોધ માટે ઉડી ગયો છે. બીજો કાફલો પણ ઉડાન માટે તૈયારી જ કરી રહ્યો હતો કે સૂરજ એના ભયાનક રૂપને ધારણ કરી રહ્યો હતો! છેલ્લા કેટલાક સમયથી પૃથ્વીની હાલત ખરાબ છે... ઠેરઠેર પ્રદૂષણ થઈ ગયું છે. માનવ માટે ચોખ્ખી હવા પણ લેવી બહુ જ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે! પ્રદૂષણ ના માર થી બચે, એ પહેલાં જ એક તારા તરીકે સૂર્ય એના અંતને બહુ જ નજીક આવી ગયો છે! બધા જ દેશોની સરકાર એક થઈ ગઈ છે... આર્થિક