લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 49

(25)
  • 4.3k
  • 2
  • 1.5k

પળમાં જ બધું વિખેરાઈ ગયું ને લગ્નની તૈયારી આસું બની રહી ગઈ. સ્નેહા તો જાણે રડી રડીને પાગલ બની ગઈ હતી. આખી રાત તે બસ એકલી બેસી રડતી રહી. બધી જ ખુશી તકલીફ આપી પળમાં જતી રહી. શુંભમ સાથે વિતાવેલી યાદો આસું બની એમ જ વહે જતી હતી. પળ પળનો સાથ તેની સાથે કરેલી બધી જ વાતો યાદ બની દિલમાં ગુજતી હતી. આજે લગ્ન લખવાના હતા તેના બદલે ઘરે ખામોશીનો માહોલ હતો. લગ્ન કરવા આવેલ મહેમાન તેના ઘરે જવાની તૈયારી કરવા લાગ્યા ને સ્નેહા બધાને બસ જતા જોઈ રહી. સાંજે તેને આ વિશે શુંભમ સાથે