રુદ્ર નંદિની - 18

(36)
  • 4.6k
  • 1.5k

પ્રકરણ ૧૮ આદિ બોલ્યો....." વિરેન એનું નામ તો તમે લોકોએ કહ્યું નહીં.... છોકરી છોકરી કરે છે પણ દરેક છોકરી ને કંઈક નામ તો આપ્યું જ હોય છે એની ફોઈએ...." " રુદ્ર ને પૂછ..." રુદ્ર હસ્યો અને બોલ્યો ...." આદિ તને વિશ્વાસ નહીં આવે....! એનું નામ નંદિની છે....!" આદિ એકદમ અવાક થઈ ગયો ! એના ગળામાંથી શબ્દો જ બહાર નીકળતા નહોતા. ઘણી વાર પછી એ હિંમત એકઠી કરીને બોલ્યો... " What. ...? નંદિની....? આપણી નંદિની....?" " ના ..ના ..અમે પણ નંદિનીને મળ્યા ત્યારે પહેલાં તો એમ જ લાગ્યુંં હતું , કદાચ આ