રુદ્ર નંદિની - 17

(31)
  • 4.3k
  • 1
  • 1.5k

પ્રકરણ ૧૭ ધનંજય ની દ્રષ્ટિ હવે રુદ્ર ઉપર કેન્દ્રિત થઈ ગઈ . ખૂબ જ ગોરો.. હેન્ડસમ ..લાંબા સિલ્કી અને સહેજ વાંકડિયા વાળ ....ભરાવદાર ચહેરો... અને મજબૂત હાઇટ બોડી વાળો ...એકદમ ગભરુ જુવાન હતો રુદ્રાક્ષ.... પરંતુ હજી પહેલી મુલાકાતમાં જ તેને વધારે પૂછપરછ કરવાનું યોગ્ય ન લાગ્યું. " નંદિની તમે લોકો બહાર ગાર્ડનમાં બેસો અને વાતો કરો..." " ઓકે મમ્મી ...નંદિની બધાને લઈને ગાર્ડનમાં ગઈ. હીંચકા ની આજુબાજુ સુભદ્રાએ ચેર મુકાવીને બેસવાની વ્યવસ્થા પહેલાથી જ કરાવી દીધી હતી. રુદ્ર અને વિરેનને જે જાણવું હતું તે જાણવા ના મળવાથી એ લોકો થોડા નિરાશ થયા ....એ ઈશિતા