રુદ્ર નંદિની - 15

(34)
  • 4.1k
  • 1
  • 1.6k

પ્રકરણ 15 ધનંજય બોલ્યા.." રુદ્રાક્ષ અને નંદિનીને મળવા તો દે પછીની વાત પછી..." એમ કહીને ધનંજયે વાતનેે ટાળી દીધી. રુદ્રાક્ષ અને વિરેન રાત્રે તેમની રોજની મળવા ની જગ્યા ભિખલા ની કીટલી ઉપર ભેગા થયા .રુદ્ર એ ચાનો ઓર્ડર આપ્યો. ચાની ચુસ્કી લેતા લેતા બંને વાતોએ વળગ્યા. બંને કરતા તો હતા આડીઅવળી વાતો પણ બંને ને ખબર હતી કે તેઓ ને નંદિની વિશે વાત કરવી છે છેવટે વિરેન બોલ્યો. " રુદ્ર તને શું લાગે છે...?" " કઈ બાબતમાં..?" " નંદિની ની બાબતમાં.....? " સાચું કહું ને વિરેન ....પહેલા તો તેણે પોતાનું નામ '