૨ મહાન પુસ્તકો - 2 લાઈફ ચેન્જર પુસ્તકો

  • 7.8k
  • 2.2k

તમે ઘણી વાર બુક સ્ટોલ માં રોબિન શર્મા ની ફેમસ બુક Monk who sold his Ferrari 5 AM club જોઈ જ હશે તોતમારા મૃત્યુ પર આંસુ કોણ સારશે લેખક :- રોબિન શર્માજાઇકો પબ્લિકશન રોબિન શર્મા વિશે રોબિન શર્મા વિશ્વભરના ટોચના 5 નેતૃત્વ નિષ્ણાતોમાંના એક માનવામાં આવે છે અને તે બેસ્ટ સેલિંગ પુસ્તકો, ધ 5 એએમ ક્લબ અને ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફેરારીના લેખક પણ છે. વિશ્વના સૌથી સફળ લોકોમાં રોબિનની પ્રશંસા છે. તેમણે રોક સ્ટાર્સ, રોયલ્ટી, અબજોપતિઓ અને સેલિબ્રિટી સીઈઓને સલાહ આપી છે. તાણ સંચાલન અને આધ્યાત્મિકતાને આગળ વધારવા માટે રોબીને 25 વર્ષની વયે વકીલ તરીકેની કારકીર્દિ છોડી દીધી હતી. જો તમે જીવન પર કામ કરતા નથી,