રુદ્ર નંદિની - 13

(28)
  • 4.6k
  • 1.7k

પ્રકરણ-13 ઈશિતા બોલી..." I am sorry વિરેન... મારે તમારા બંનેની એકદમ પર્સનલ વાતો આવી રીતે નહોતી સાંભળવી જોઈતી ને....?" " સાચું કહું ને ઈશિતા તો એક રીતે સારું જ થયું કે તે અમારા બંનેની વાતો સાંભળી લીધી!" "કેવી રીતે સારું થયું ...? હું કાંઈ સમજી નહીં...." " સારું જ થયું ને....? નહીંતર મારા અને રુદ્રના માથાનો દુખાવો બની જાત આ ઈશિતા સંઘવી... કેવી રીતે અમે એને સમજાવી શક્યા હોત એ હજી સુધી અમને ખબર નહોતી પડતી..." " માથાનો દુખાવો....? એટલે કે ...હું ઈશિતા સંઘવી.... તમારા બંનેના માટે માથાનો દુખાવો છું એમ....?" આમ બોલતી બોલતી