આગળ ના પ્રકરણ માં જોયું કે વિક્રમ અને અમર ને પહેલી નો જવાબ જે નંદી હોય છે એ મળતા જ તપાસ કરે છે ખાસા પ્રયત્ન ના અંતે નંદી ની મુર્તિ ખસે છે જેની નીવચે એક લાકડા નું પાટિયું હોય છે જેને ખસેડતા એક ભોંયરુ મળે છે જેમાં નીચે ઉતરવા ના પગથીયા હોય છે.બંને એ ભોંયરા માં જાય છે જ્યાં સામે પાર એક પથ્થર પર ત્રિશુળ હોય છે .લોકેટ કે જે એક ચાવી હોય છે તેને દિવાર પર કોતરેલા નિશાન પર રાખતા ફીટ થઇ જાય છે અને ચાવી ની જેમ કરે છે .સામે પાર