ટૂંકી વાર્તા સંગ્રહ - 3

(13)
  • 6.1k
  • 1
  • 2k

ગર્ભિત અજવાળુંઅંદર પાણીમાં ખૂબ જ અંધારું હતું.ગરમ હુંફાળા પાણીમાં એને બહુ જ મજા આવતી હતી.એક વ્યક્તિ એને અત્યંત પ્રેમ કરી રહી હતી.એની‌ અનહદ કાળજી લ‌ઈને આળપંપાળ કરતી હતી.દિવસ ઉગે ને એને સાચવનારનો હરખ બમણો થઈ જાય.ને રાત પડે ને હૂંફાળા પાણીમાં એનો ઉમંગ અસીમિત થાતો.એને અંદર સરસ મજાની વાતો સંભળાતી હતી. એનાં આવવાની રાહ જોવાતી હતી.એને ઉની આંચ ના આવે ક્યાંય , એવા સુરક્ષા કવચ માં એપોતાની જાતને સુરક્ષિત અનુભવતી ને પાણીમાં દુનિયાની તરણ સ્પર્ધા જીતી લીધી હોય એટલી ખુશખુશાલ થતી હતી.અંધારૂં હતું છતાંય કોઈ ડર નહીં , કોઈ સંદેહ નહીં , સહેજપણ પોતાના અસ્તિત્વ ની ફિકર નહીં. કોઈ રોકટોક