સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ-૧૭)

(21)
  • 2.8k
  • 3
  • 1.4k

" સૌંદર્યા - એક રહસ્ય "( ભાગ -૧૭) સૌંદર્યા - એક રહસ્ય ભાગ -૧૬ માં જોયું કે સૌંદર્યા ને મા-બાપ સ્વિકારે છે.ઈડર રહેવા જાય છે.સૌદર્યા દર દેશી મહિનાની શરૂઆતમાં અંબાજી ગબ્બર દર્શન કરવા જતી હોય છે.અષાઢ મહિનાની સાતમે અંબાજી ગબ્બર દર્શન કરવા જાય છે. નીચે ઉતરતા એક નવયુવાન અથડાતાં એ બેભાન જેવી થાય છે.એ યુવાન એને ઊંચકીને ગબ્બર ઉતરતો હોય છે. એ વખતે એને બેભાન અવસ્થામાં કંઈ ક... દેખાય છે. હવે આગળ.. અરે...અરે...જે યુવતી સાજન ને મનાવતી હોય છે..એ સાજન..તો..આ નવયુવાન..ધીમાન..જેવો દેખાય છે...ને...ને..એ .. શણગાર સજેલી રાજસ્થાની ડ્રેસ પહેરેલી.. યુવતી.....તો...????.......અરે... મને શું થાય છે?.. પાછી સૌંદર્યા ની આંખો બંધ થાય