Funny

(14)
  • 4.3k
  • 1
  • 1.2k

એક દિવસ યુવક પોતાની નવી-નવેલી દુલ્હન ની સાથે કારમાં બેસીને ક્યાંક જઈ રહ્યો હતો. રસ્તામાં અચાનક કારના પૈડામા મરઘી આવી ગઈ યુવકે નીચે ઉતરીને કહ્યું મરઘીના માલિકને લે આ રૂપિયા રાખી લે આ મરઘી ની કિંમત છે ... મરઘી નો માલિક બોલ્યો હજી બીજા સો રૂપિયા આપી દો ..? યુવક હેરાન થઈ ને પૂછ્યું બીજા સો રૂપિયા કેમ?? મરઘી નો માલિક બોલ્યો મરઘાને જ્યારે ખબર પડશે કે... તેની નવી નવેલી દુલ્હન મરી ગઈ છે.. તો એ પણ આત્મહત્યા કરી લેશે સાહેબ ..? યુવક અને યુવતી પૈસા આપીને રવાના થયા અને એક આંબા ના ઝાડ નીચે જઈને બેઠા... ત્યાં અચાનક