“બાની”- એક શૂટર - 41

(34)
  • 4.1k
  • 4
  • 1.4k

બાની- એક શૂટર ભાગ : ૪૧બાનીએ ફરી બૂમ મારી, " મિસ્ટર એહાન.....!!" પરંતુ એહાન એ જ અવસ્થામાં શાંતિથી બેઠો હતો."કેદાર...!!" બાનીએ ધીમા સ્વરે કહ્યું."જી. દીદી...!" કેદારે હુકુમ પાળતાં કહ્યું."તું...જરા....!!" બાનીએ કહ્યું તે સાથે જ કેદાર ત્યાંથી દૂર બીજે તરફ જઈને ઊભો થઈ ગયો. બાનીએ ઓઢેલો કામળો હટાવી દીધો અને મોબાઈલની ટોર્ચ ઓન કરી. પરંતુ એહાન પર જરા પણ ફરક પડ્યો નહીં. બાનીએ પોતાનો હાથ એહાનના ખબા પર રાખ્યો. સ્પર્શનાં કારણે એહાન થોડો વિચલીત થયો પરંતુ એને શાંતિથી આંખો ખોલી. ટોર્ચનો પ્રકાશ એની આંખોને તગ કરી રહ્યો હતો. હવે એને ઝાંખું દેખાઈ રહ્યું હતું."એહાન....!!" બાનીએ કહ્યું."બાની.....!!"એહાને આશ્ચર્યથી કહ્યું, "તું આવશે જ એવું ધાર્યું ન હતું બાની....!!" એહાને બાનીનો