આપરાધી કોણ ?? 6

(11)
  • 3.6k
  • 1.5k

આગળ ના ભાગ મા આપડે જોયું કે મી. શેખ ને પોતે મી.મહેતા તરીકે ઓળખાવે છે અને તે લોકો સાથે તેની ટિમ માં ચાલ્યો જાય છે હવે આગળ.. ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ આરવ : મી.શેખ સાથે વાતો કરી ને હોટેલ નીચે આવેલા બાર માં જાય છે અને ત્યાંના ડ્રિન્ક કાઉન્ટર પર જઈને બેસે છે ત્યાંજ એક લેડી તેની પાસે આવે છે આરવ તેની પાસે એક સ્કોચ વહીસ્કી મંગાવે છે અને તે " MARALBORO " કમ્પની ની સિગારેટ કાઢી સિગારેટ ના કસ ખેંચવા લગે છે અને