જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-17 

  • 3k
  • 1
  • 1.3k

(આગળના ભાગમાં જોયુ કે મહેશભાઈ ને પરીના બહુ જ વિચાર આવે છે, અને તે આકાશ વિશે જાણવા માગે છે અને આકાશને પ્રશ્ન કરે છે હવે આગળ)આકાશ સ્વસ્થ થતા બોલ્યો મારા ઘરમાં મમ્મી પપ્પા ને હું છે,મારા પપ્પા મોટા બિઝનેસમેન છે, તેથી તો હું બાઈક લઈને આવું છું,મહેશ: એવું તારા પપ્પાને શાનો બિઝનેસ છે,આકાશ :મોટી ગારમેન્ટ્સ ની ફેક્ટરી છે,મહેશ: સારુ કહેવાય તારા નસીબ સારા છે, આકાશ વિચારમાં પડી ગયો શું ધૂળ ને ઢેફાં નસીબ સારા છે, મારા પિતા ને એવડો મોટો બિઝનેસ હોત તો હું ગાડી લઈને કોલેજ ના આવત,મારા પિતા ના ધંધા વિશે કોઈને કશું કહેવું જેવું