વાહ !! શું મિજાજ છે ??? મિજાજ તો વાણી, વર્તન અને વ્યવહાર પરથી ઓળખાય છે, વાણી સુમધુર હોય જ્યારે સારો મિજાજ, વર્તન સારું તો સારો મિજાજ, વ્યવહાર સારો તો મિજાજ સારો. કર્કશ વાણી, ગેર વર્તન, ખરાબ વ્યવહાર તો ખરાબ મિજાજ કહેવાય. આપણે ખુદને પણ અને બીજાને પણ મારો મૂડ મતલબ મિજાજ નથી સારો આજે કંઈ નવું નથી કરવું એમ કહેતા હોઈએ છે. મિજાજ ને સારો રાખવા સારો કાર્યો કરવાં, સારી વાતો કરવી, મનને ગમે એવી પ્રવૃત્તિ કરવી... મિજાજ સારો રહે..મિજાજે મિજાજે ફેર હોય છે.કોઈ ઉદાસી વાળો હોય તો નકારાત્મકતા જ ફેલાવે, વાતાવરણ ખુશનુમા હોય તો ડહોળી નાખે અને હકારાત્મક વાળો